Pagenav Posts

Type Here to Get Search Results !

Daily GK Questions Gujarati PDF 3

0

 Daily GK Questions Gujarati PDF 3 :  General Knowledge is the awareness of a broad range of facts about various subjects, such as important events, people, history, geography, scientific phenomena, mathematical facts, etc. It is accumulated over time and is supported by human memory.

Daily GK Questions Gujarati PDF 3

Social Science is one of the fastest changing subject as the pace of development is very quick, and a knowledge can become stale with in a short period. that’s why this article has been thoroughly revised and updated. General knowledge 2021 or current affairs is easy scoring and very important section to score good marks in all competitive Exams. Read on to find more about general knowledge questions and answers for competitive exams.

As we are aware that Top 20 Social Science GK Questions In Gujarati PDF is very important area in all the competitive exam held in the country. Most of the aspirants feel difficulty in scoring good marks in it. Now a days, a good knowledge of general awareness is very important in clearing any competitive exam. To over come all this you should have a understanding of the things happening around you.

Read More :

  1. Top 20 Science GK PDF In Gujarati
  2. Top 20 Social Science GK PDF 1 In Gujarati
  3. Daily GK Pdf - Social Science Part-3 PDF

Daily GK Questions Gujarati PDF 3

1જહાંગીરે લખેલી આત્મકથાનું નામ શું છે?
 Aતુઝુકે જહાંગીરીBઆયને જહાંગીરીCજહાંગીરનામDજહાંગીરે આઝમ
2વિખ્યાત ગ્રંથ 'આયને-અકબરી' ના કર્તા કોણ છે?
 AઅકબરBજહાંગીરCહુમાયુDઅબુલ ફઝલ
3બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે?
 Aકલ્પસૂત્રBત્રિપિટકCભગવદ્ ગીતાDસારીપુત્ર પ્રકરણ
4નીચેના પૈકી કોને વનસ્પતિ ઔષધોની સાથે રસયાણઔષધો વાપરવાની ભલામણ કરી હતી?
 AચરકેBઆચાર્ય ચાણકયેCઆચાર્ય નાગાર્જુનેDઆ પૈકી કોઈ નહિ
5મહર્ષિ ચરકે નીચેના પૈકી કયા ગ્રંથનું નિર્માણ કર્યું હતું?
 Aઆયુર્વેદ સંહિતાBવનસ્પતિ શાસ્ત્રCચરકસંહિતાDઔષધસંહિતા
6મહર્ષિ સુશ્રુતે વૈદિકશાસ્ત્રના કયા ગ્રંથમાં શૈલ્ય ચિકિત્સા માટે ના સાધનોનો ઉલ્લેખ કર્યો છે?
 Aશૈલ્ય સંહિતાBસુશ્રુતસંહિતાCચિકિત્સાસંહિતાDશૈલ્યચિકિત્સા
7અષ્ટાંગહૃદય' નામનો વૈદકશાસ્ત્રનો ગ્રંથ કોને આપ્યો છે?
 AવાગભટેBવરહીએCસુશ્રુતેDચરકે
8નીચેના પૈકી કોને ભારતીય ગણિતશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે?
 Aભાસ્કરાચાર્યBચાણક્યCઆર્યભટ્ટDવરાહમિહિર
9આર્યભટ્ટના કયા ગ્રંથમાં શૂન્યની સંજ્ઞા આપેલી છે?
 Aબોદ્ધાયનBમાનસરCઆર્યભટ્ટીયમDગણિત સંહિતા
10નીચેના પૈકી કઈ કૃતિ વાત્સ્યાયન રચિત છે?
 Aકામસૂત્રBબોદ્ધાયનCમાનસરDચિકીત્સાસંગ્રહ
11વિવિધ શાસ્ત્રોની અંદર નીચેના પૈકી શાસ્ત્ર સૌથી પ્રાચીન છે?
 Aખગોળશાસ્ત્રBગણિતશાસ્ત્રCચિકિત્સાશાસ્ત્રDવાસ્તુશાસ્ત્ર
12બ્રહ્મગુપ્તે કયા ગ્રંથની રચના દ્વારા ગુરુત્વાકર્ષણના નિયમોને પ્રચલિત કર્યા?
 AમનસંહિતાBબ્રહ્મનિષ્ઠાCખગોળશાસ્ત્રDબ્રહ્મસિદ્ધાંત
13કયા ખગોળશાસ્ત્રીએ જ્યોતિષશાસ્ત્રણે 'તંત્ર','હોરા' અને 'સંહિતા' એવા ત્રણ ભાગમાં વહેચ્યું છે?
 Aબ્રહ્મગુપ્તBવરાહમિહિરCભારવીDઆ પૈકી કોઈ નહિ
14નીચેના પૈકી કયો ગ્રંથ વરાહમિહિરે લખ્યો છે?
 AમનસંહિતાBબ્રહ્મસંહિતાCબૃહદસંહિતાDજ્યોતિષશાસ્ત્ર
15પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ(આર્કિટેક) કોણ હતા?
 Aબ્રહ્માBવિષ્ણુCનારદDવિશ્વકર્મા
16ભાસ્કરાચાર્યએ કયો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો?
 Aલીલાવતી ગણિતBકલાવતી ગણિતCચંપાવતી ગણિતDશીલાવતીગણિત
17નીચેના પૈકી કોનું શિલ્પ કલાની દ્રષ્ટીએ આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવે છે?
 Aવિષ્ણુનુંBગણપતિનુંCનટરાજનુંDબ્રહ્માનું
18કુષાણ રાજવીના સમયની બુદ્ધની પ્રતિમાઓ ક્યાંથી પ્રાપ્ત થઇ છે?
 Aતક્ષશિલાBમદ્રાસCપાટણDહડપ્પા
19ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે?
 Aચંદ્રગુપ્ત અને ચરકBઆર્યભટ્ટઅને બ્રહ્મગુપ્તCસુશ્રુત અને બ્રહ્મગુપ્તDચરક અને સુશ્રુત
20નીચેના પૈકી કયો સ્તંભ વાસ્તુકળાનો ઉત્તમ નમુનો છે?
 Aસાંચીનો સ્તંભBકુતુબમિનારCસારનાથનો સ્તંભDઆ પૈકી કોઈ નહિ

Daily GK Questions Gujarati PDF 3

Here’s a blog of Social Science Quiz and GK Questions for TET Exams.  As you know Economics GK questions and answers are the very useful topic for Competitive Exams as like Basic GK Questions.

Download Social Science GK PDF 2 From here

Daily GK Questions Gujarati PDF 3

Social Science MCQ with answers for Teacher Eligibility Test – TET, Bin Sachivalay Clerk, GPSC, TAT, HTAT, HMAT, Talati, Gram Sevak, ASTO.  These questions will help you to prepare your Competitive examinations for Social Study papers.

Tags

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad